letest

Saturday, March 23, 2013

સહયોગ દ્વારા વિદ્યાર્થીને વિધાનસભાની મુલાકાત

રતનપુર પ્રાથમિક શાળાના બાળકોને તારીખ ૧૯/૩/૨૦૧૩ ના રોજ વિધાનસભા તેમજ મોદી સાહેબની મુલાકાત 
આર્થિક સહયોગ આપનાર
(1) રવજીભાઈ ગાબાણી -TDO BARVALA
(2) મેઘરાજસિંહ ઝાલા
(૩) પરેશભાઈ ધારણી-crc co.o.hebatpur
બાળકોને જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ફ્રીમાં
(1) લાલજીભાઈ મેર -ધારાસભ્ય ધંધુકા
(૨) પ્રવિણસિંહ મોરી -(દિગ્વિજય મોરી-નાવડા CRC ના ભાઈ) તરફથી કરવામાં આવી હતી
આ પ્રવાસમાં સહયોગ આપનાર તમામનો ખુબ ખુબ આભાર





No comments:

Post a Comment