letest

Thursday, November 20, 2014

SANSAD BHAVAN VISE JAANO

GK GROUP ♥સંસદ ભવન ♥♥
          લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
*ઈમારતનો આકાર - ગોળાકાર
*રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અનેસર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
*ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
*બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લા
*વાસ્તુપૂજન -લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ
.* ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,
*તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ
*આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશનેઆઝાદ કર્યો.
*સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.
*ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મીઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
*આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે
*સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.
*સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.
*લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
*લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષવિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.
*પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.
*૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુસભાગૃહના નેતા રહ્યા હતા.
*૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચારવખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.
*લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકઅને ગાલીચાનો રંગઃ લીલો. *લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમનેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
*રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.
*આકાર - ૪૪૫ ચોરસમીટર
*બેઠકોની ક્ષમતા - ૨૫૦
*બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો
*લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.
*રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.
*રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.
*રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.
બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધવર્તુળાકાર છે.
અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જકોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયાતા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.

No comments:

Post a Comment