letest

Wednesday, December 16, 2015

આવનારી તલાટી ની 2440 જગ્યાઓ માટે તૈયાર થઇ જાઓ.ઘરે બેઠા ઓનલાઈન તૈયારી કરો કછુઆ ના વિવિધ ઓનલાઈન કોર્ષ દ્વારા...

કછુઆ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ...
  • ઘરે બેઠા કલાસીસ નો અનુભવ કરાવતા ઓનલાઈન વિડીયો લેક્ચર
  • સહેલાઈ થી સમજાઇ જતું અને પરીક્ષામાં મદદરૂપ થતું ઓનલાઈન મટીરીયલ
  • ચકાસો તમારી જાત ને દરરોજ નવા નવા ટેસ્ટ ની સુવિધા દ્વારા
  • અવનવા અને પરીક્ષામાં પુછાતા પ્રશ્નપત્રો નો ખજાનો 

કછુઆ ના તલાટી માટે વિવિધ કોર્ષ ઉપલબ્ધ છે એ પણ તમારી સુવિધા પ્રમાણે... 
  • જો તમે મટીરીયલ, વિડીયો અને ટેસ્ટ દ્વારા તૈયારી કરવા માંગતા હોવ તો તલાટી નો ફુલ કોર્ષ ની લિંક પર ક્લિક કરો.
  • જો તમારી સંપૂર્ણ તૈયારી થઇ ગઈ હોય અને તમે પોતાને ચકાસવા માંગતા હોવ તો તલાટી ના ટેસ્ટ કોર્ષ ની લિંક પર ક્લિક કરો. તેમાં બે પ્રકાર છે :
  • જો તમે પ્રત્યેક વિષય ની અલગ થી તૈયારી કરવા માંગતા હોવ તો MCQ ટેસ્ટ સીરીઝ પર ક્લિક કરો અને જો તમે તલાટી ના સંપૂર્ણ ટેસ્ટ આપવા માંગતા હોવ તો 25 મોડલ પેપર પર ક્લિક કરો.
  • આ ઉપરાંત કછુઆ તમને તલાટી ના ફ્રી કોર્ષ પણ પૂરા પાડે છે, કે જેમાં પ્રત્યેક વિષય ના અલગ થી ટેસ્ટ, તલાટી નો મોક ટેસ્ટ અને આગળના વર્ષ ના પેપર સમાવિષ્ટ છે.
તો શું તમે ઓનલાઈન તૈયારી કરવા માંગો છો?તો રાહ કોની જુઓ છો???? સમય બહુ જ ઓછો છે....હમણા જ નીચેની લિંક પર ક્લિક કરો...અને આજ થી જ તૈયારી શરૂ કરી દો....

TALATI : Rs. 430/-

Talati (Only MCQ Test) : Rs. 220/-


Talati 25 model questions :  Rs. 200/-

No comments:

Post a Comment